*🗯️BIG BREAKING*
*બ્રિટેનના મહારાણીનું નિધન*
🔸 96 વર્ષના એલિઝાબેથ-2 હતા બીમાર
🔸શાહી પરિવાર બાલ્મોરલ કાસિલ પહોંચ્યો
*PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શું લખ્યું?*

‘મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયની દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતાનો પરિચય આપ્યો. તેમના મૃત્યુથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પરિવાર અને બ્રિટનનાં લોકો સાથે છે’
