ધારાસભ્ય લલિત વસોયા ની પોલીસે કરી અટકાયત
ધોરાજી-ઉપલેટા ના કોંગ્રેસ ના ધારાસભ્ય છે લલિત વસોયા
ઇન્જેક્શન અને ઓક્સિજન ની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા
તેમની સાથે ના 10 લોકો ના પોલીસ સ્ટે.માં આમરણાંત ઉપવાસ ચાલુ
કોઈ જવાબદાર અધિકારી એ હજુ સંપર્ક કર્યો નથી
આજે પણ 1હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ની સામે માત્ર 66 ઇન્જેક્શન જ આપ્યા
લલિત વસોયા, mla કોંગ્રેસ