*CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક*

 

🔸બેઠકમાં લમ્પી વાયરસની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરાશે

 

🔸રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે.

#dailynews #ICMNEWS