ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના ઓનલાઈન સવઁર મા સજાઁઈ ટેકનિકલ ક્ષતિ
ઓગસ્ટ માસ મા તહેવારો ને લઈ ને વધારાના વેચાણ સાથે રેશનકાડઁ ધારકો ને આજે સવાર થી જ વિતરણ વ્યવસ્થા ખોરંભે પડતા પુરવઠા થી વંચિત રહેવું પડ્યું
કોઈપણ વિકલ્પ થી રેશનકાડઁ ધારકો ને ટેકનિકલ એરર આવતા સંચાલકો નથી કરી શકતા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ના પુરવઠા નું
ફિંગરપિન્ટ કે Otp થી પણ નથી કરી શકાતું રેશનકાડઁ હોલ્ડર ઓને આજે સવાર થી રાજ્ય ભર મા રેશનજથ્થા નું વિતરણ
સવાર થી જ ઓનલાઈન આધાર એરર N3001 કોમપુટર મા આવતા શ્રાવણ માસ ના તહેવારો અને રાબેતા મુજબ ના રાજ્ય સરકાર ના વિતરણ વ્યવસ્થા ને થઈ અસરો