⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં અમદાવાદ 314,સુરત 132, વડોદરા 44,જામનગર 10,ગાંધીનગર-જૂનાગઢ-નર્મદા 7,આણંદ 6,ભરૂચ 5,મહેસાણા 4,ભાવનગર-પાટણ-ખેડા 3,મહીસાગર-સાબરકાંઠા-બોટાદ-ગીર સોમનાથ-વલસાડ-અમરેલી 2,બનાસકાંઠા-રાજકોટ-સુરેન્દ્રનગર-કચ્છ-પંચમહાલ-નવસારી 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 27880
● રાજ્યમાં કુલ મોત : 1685
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 19917
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 19151
•વડોદરા-1898
•સુરત-3365
•રાજકોટ-186
•ભાવનગર-200
•આણંદ-156
•ગાંધીનગર-570
•પાટણ-147
•ભરૂચ-151
•નર્મદા-53
•બનાસકાંઠા-167
•પંચમહાલ-140
•છોટાઉદેપુર-41
•અરવલ્લી-176
•મહેસાણા-215
•કચ્છ-113
•બોટાદ-74
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-55
•દાહોદ-52
•ખેડા-122
•મહીસાગર-126
•સાબરકાંઠા-153
•નવસારી-49
•વલસાડ-71
•ડાંગ-4
•દ્વારકા-20
•તાપી-6
•જામનગર-135
•જૂનાગઢ-66
•મોરબી-10
•સુરેન્દ્રનગર-92
•અમરેલી-46 કેસ નોંધાયા
Update- 22.06.2020 7.30 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)