*દાઉદ ઈબ્રાહીમને કરાચીમાં અજ્ઞાત વ્યક્તિએ આપ્યું ઝેર, હાલત ગંભીર…*

*📍બિનસત્તાવાર માહિતી મુજબ…*

 

*દાઉદ ઈબ્રાહીમને કરાચીમાં અજ્ઞાત વ્યક્તિએ આપ્યું ઝેર, હાલત ગંભીર…*

મુંબઈ હુમલાનાં ગુનેગાર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે બાદ તેને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ સમાચારની હજુ સુધી કોઈએ પુષ્ટિ કરી નથી. તેમજ તેને કોણે ઝેર આપ્યું તેની પણ કોઈ માહિતી નથી.