જામનગર*

બેડેશ્વરમાં નરાધમ પિતાએ પુત્રીને જ હવસની શિકાર બનાવી. ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો. પોકસોની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ.