*ભરૂચ: વાગરાના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં આગ*

વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ

ફાયર વિભાગે આગ કાબુમાં લેવા પ્રયાસ શરૂ કર્યા

કોઈ જાનહાની નહીં.