*બ્રેકિંગ ન્યૂઝ*
અમદાવાદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ
સાંજથી ચાલુ થયેલાં વરસાદથી જળબંબાકાર
પાલડી વિસ્તારમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ
બોડકદેવમાં ધોધમાર 8 ઈંચ વરસાદ
ઉસ્માનપુરામાં પણ ફરી 8 ઈંચ વરસાદ
જોધપુર વિસ્તારમાં સવા સાત ઈંચ વરસાદ
મક્તમુપરામાં સવા સાત ઈંચ વરસાદ
અમદાવાદના બોપલ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ
અમદાવાદના ગોતા વિસ્તારમાં 6 ઈંચ વરસાદ
સરખેજ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ વરસાદ
રાયખડ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ વરસાદ
ભારે વરસાદથી ચારેતરફ પાણી ભરાયા
અતિભારે વરસાદ ની શક્યતા વચ્ચે આવતીકાલે આપ શ્રી ને નમ્ર અપીલ છે કે આપના બાળકો ને શાળા એ ન મોકલવા હિતાવહ છે
મોડી રાત્રે થી આવતીકાલ બપોર સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.