DEEPAK JAGTAP (RAJPIPLA )

NARMADA

 

 

મધ્ય પ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી

 

વરસાદી મોસમમા નર્મદા ડેમમાં પાણીની આવક થઈ શરૂ પાણીનો આવરોઃ

 

ચાલુ વર્ષે ડેમ પૂર્ણ ભરાય તેવી સંભાવના

 

નર્મદા ડેમની

સપાટી 114.25 મીટરે પહોંચી

 

રાજપીપળલા,

 

નર્મદામાં ચોમાસાની સીઝન શરૂ થઈ છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમમાં પાણીની આવક શરૂ છે. નર્મદા બંધ સપાટીમાં ક્રમશ

વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા

ડેમ નો સપાટી 114.25 મીટરે પહોંચીછે. મધ્ય પ્રદેશમાં સારો વરસાદથતાં સરદાર સરોવર

માં પાણીની આવક થઈરહી.છે

 

ઉપરવાસ માંથી

1490 ક્યૂસેક પાણી નીઆવક થઈ રહીછે.. હાલ નર્મદા ડેમ માં 1700 મીલીયન ક્યુબિક મીટર લાઈવ પાણી નો જથ્થો છે.અને ગુજરાત માટે કેનાલ માં 6000 પાણી

છોડવામાં આવી રહ્યું છે.

અને નર્મદા બંધન સરોવર માં 138.68 ºમીટર સુધી પાણી ભરી શકવાના છે એટલે

આ વર્ષ ખૂબ સારું છે.

કેનાલમાં 5599 પાણીછોડવામાં આવી રહ્યું છે. એટલેકે રાજ્યના

ખેડૂતોને સિંચાઈ માટે અને પીવામાટેપાણી પહોંચાડવા સક્ષમ છે.આ વર્ષે સારા

વરસાદ ને પગલે નર્મદા બંધ સરદારસરોવર માં 138.68 મીટર સુધી પાણી

ભરવાની શક્યતા વધી છે ત્યારે આ વર્ષખૂબ સારું ગુજરાત માટે જશે એમ લાગીરહ્યું છે. આમ ગુજરાતની જીવાદોરી

સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખરગુજરાતની જીવાદોરી સાબિત થવાજઈ રહી છે.

 

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા