*આવનાર પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે…*

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે…

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ તો કચ્છમાં પણ વરસાદ રહેશે
#gujaratnivacha