જેમાં ધ્યાન, પ્રાણાયામ, યોગ તથા સુદર્શન ક્રિયા નો સમાવેશ થાય છે.
*કોવીડ-૧૯ મહામારીના કઠિન સમયમાં મીડિયા નિષ્ઠાપૂર્વક સતત પોતાની ફરજ બજાવી રહ્યું છે. આ સંજોગોમાં આપને વિશેષ શારીરિક તેમ જ માનસિક સજ્જતાની જરૂર રહે છે. મીડિયા પ્રતિ ધન્યવાદ વ્યક્ત કરવા આર્ટ ઓફ લિવીંગ આપના માટે વિશેષ વર્કશોપનું આયોજન કરી રહ્યું છે.*
*સુદર્શન ક્રિયા તથા ધ્યાન દ્વારા*
⏫ મન ની શાંતિ
⏫ પ્રાણ ઉર્જા
⏫ સકારાત્મકતા
⏫ આંતરિક આનંદ
⏫ રોગ પ્રતિકારક શક્તિ
⏫ પ્રગાઢ નિદ્રા
માં વધારો થાય છે.
⏬ બીનજરુરી વિચારો
⏬ પ્રમાદ
⏬ નકારાત્મક ભાવનાઓ
⏬ માનસિક તણાવ
⏬ હતાશા, ભય, ચિંતા
ને દૂર કરે છે.
રજીસ્ટ્રેશન માટે આ લીંક પર ક્લીક કરવા વિનંતી:
tiny.cc/MediaHP
*૧૭-૧૮-૧૯ જૂન*
બુધવાર- ગુરુવાર- શુક્રવાર
*સવારે ૭:૩૦-૯:૩૦ *
અથવા
*બપોરે ૨:૩૦-૪:૩૦*
અન્ય માહિતી માટે સંપર્ક:
9825264667
9724486961
9510059442
9724340055