વડોદરાઃ વાઘોડિયા વિસ્તારમાં બે સ્થળેથી દારૂ પકડાવાના બનાવ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.કે.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઇજી ઓફિસનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એક માસ પહેલાં એલસીબી પોલીસે ગોરજ પાસેના ફાર્મમાંથી દારૂનો વિશાળ જથ્થો કબજે કર્યો હતો જ્યારે પારસીપુરા ગામે પણ સ્ટેટ વિજિલન્સે પણ 19 હજારનો દારૂ પકડ્યો હતો. આ બંને કારણોસર વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.કે. ગોહિલને સસ્પેન્ડ કરાયા છે
Related Posts
આખરે ઉંધમાંથી જાગી રાજ્ય સરકાર કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો આપ્યા.
આખરે ઉંધમાંથી જાગી રાજ્ય સરકાર કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો…
શાહપુર વોર્ડમાં પૂર્વ મંત્રી ભરત બારોટના નજદીકના લોકોને અપાઈ ટિકિટ
શાહપુર વોર્ડમાં પૂર્વ મંત્રી ભરત બારોટના નજદીકના લોકોને અપાઈ ટિકિટ જગદીશ દંતાણીયા ભરત બારોટ નાં હતાં નજદીક ૧૦ વર્ષ માં…
*PM અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ₹712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે* *હૃદયની અદ્યતન સારવાર માટે ₹54 કરોડના આધુનિક…
