*મીડિયાને ગાળો ભાંડનારને પત્રકાર એકતા સંગઠન નો પડકાર*

*દલાલ ભૂગર્ભમાં? દલાલ વિરૂદ્ધ પત્રકારો દ્વારા કલેકટરને આવેધન*
*જરૂર પડ્યે સંગઠનનો આદેશ થાય એટલે દરેક જિલ્લામાં એક એક* *ફરિયાદ આ વિડિયો વાયરલ કરનાર લુખ્ખા સામેં કરવા તેમજ સુરત ખાતે* *ઉમટી પડવા હાકલ થશે-અધ્યક્ષ શ્રી પત્રકાર એકતા સંગઠન લાભુભાઈ* *કાત્રોડિયા* સુરતમાં કહેવાય છે કે ગેરકાયદેસર બાંધકામો કરતા લોકો પાસેથી પૈસા લઇ અને પત્રકારો સાથે સેટીંગ કરાવવા નીકળેલા કરૂણેષ રામપરિયાને જ્યારે પત્રકારોએ સેટિંગનિના પાડેલ અને કહેલ કે આ બાંધકામને તોડવાનો ઓર્ડર તેમજ સિલ મારવાનો ઓર્ડર સુડા દ્વારા નીકળી ગયો છે માટે આમાં કોઈ પણ જાતનું કાંઇ સેટિંગ થઈ શકે તેમ નથી અને અમારે બિલ્ડર પાસેથી ખોટા પૈસા લેવા નથી અને અમે જ ફરિયાદી છીએ એટલે આ ભાઈને લાગ્યું કે આપણો પ્લાન ફેલ થવાની તૈયારીમાં છે અને બિલ્ડર પાસેથી એક રૂપિયો પણ હું લઇ નહીં શકું માટે બધો દોષનો ટોપલો પત્રકારો ઉપર ઢોળી દીધો