રતઃ રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
Related Posts
*સરકારે ડુંગળની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો*
ડુંગળીના ખેડૂતોમાં હિત માટે થઈ સરકાર છેલ્લા છ મહિનાથી લાગેલા નકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છએ. રવી પાકમાં ડુંગળીના જંગી…
*ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ*
*ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ* સંજીવ રાજપૂત પણજી: ગોવાના પેડેમ ઈન્ડોર સ્ટેડિયમમાં વર્લ્ડ ફુનાકોશી…
ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા મોકૂફ
ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા મોકૂફ કોરોના ના કેસ વધતાં લેવાયો નિર્ણય 12મી તેમજ 23 એપ્રિલ થી શરુ થતી પરીક્ષા કરાઇ…