*રેવન્યુ તલાટી 2 હજાર લાંચ લેતા ઝડપાયો*

અંકલેશ્વરઃ તાલુકાના કોસમડી ગામ ખાતે રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા રાહુલ ચૌધરી ફરજ બજાવે છે. જેમણે જાગૃત નાગરિક પાસેથી વારસાઈમાં નામ કમી કરવા માટે 2 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા ભરૂચ એ.સી.બી દ્વારા કોસમડી પંચાયત ખાતે છટકું ગોઠવ્યું હતું