અમુલ ગોલ્ડ અને શક્તિના 500 મી.લી.ના પાઉચના ભાવમાં રૂપિયા 1 નો વધારો

અમુલ ગોલ્ડ અને શક્તિના 500 મી.લી.ના પાઉચના ભાવમાં રૂપિયા 1 નો વધારો એટલે કે પ્રતી લીટર 2 રૂપિયાનો વધારોનવો ભાવ :અમુલ ગોલ્ડ 500 મી.લી.ના પાઉચના 31 રૂપિયાઅમુલ શક્તિ 500 મી.લી.ના પાઉચના 28 રૂપિયા