*કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો*

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ જ ખરાબ અસર પડી છે. જે હેઠળ ભારતમાં પણ ઘણા ઉપકરણોને મોંઘા કરવામાં કોરોનાનો હાથ છે, પરંતુ કોરોનાના કારણે માગમાં ઘટાડો થવાના કારણે એવો ઘણો સામાન છે જે સસ્તો થયો છે.કોરોના વાયરસના કહરથી વધારે પ્રમાણામાં સામાન મોંઘો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ કોરોનાના કારણે ઘણા દેશમાં સપ્લાઈ કરવામાં આવતી વસ્તુઓની એક્સપોર્ટ પણ રોકાઈ ગઈ છે. તેથી ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાઈ વધવાથી તેની કિંમતોમાં ખામી જોવા મળી રહી છે.કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો ક્રૂડ ઓઈલની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે ટૂરિજમ કોરોનાના કારણે 30 ટકા સુધી સસ્તુ