એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડતી અમદાવાદ શહેર
અમદાવાદ શહેરમા દારૂ/જુગારની પ્રવૂતિ નેસ્ત નાબૂદ કરવાની પોલીસ કમિશ્નર સાહેબની સૂચના અને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.ચાવડાના માર્ગદર્શન આધારે pcb સ્ટાફના રાજેન્દ્રસિંહ ,મુકેશભાઈ વિગેરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા પેટ્રોલમા હતા તે દરમ્યાન બાતમીના આધારે રેડ કરતા ઈગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું મલી આવ્યુ હતુ ..
જેમા જુદી જુદી બ્રાન્ડનો બોટલો બનાવવામા આવતી .
જે બનાવેલ બોટલ નંગ-152 ,ખાલી બોટલો નંગ-235,બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો કબજે કરવામા આવેલ છે.અને બે આરોપીઓ ત્યાથી ધરપકડ કરવામા આવેલ.
કમલા અપાર્ટમેન્ટ શ્રેયસ ક્રોસિંગ પાસે આંબાવાડી અમદાવાદ