ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં ધોરણ 10 અને 12માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરાયો,

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી જાણકારી.