રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના કેસ 100ને પાર,

આજે કોરોનાના વધુ 117 કેસ નોંધાયા,

અમદાવાદમાં સૌથી વધુ 64 કેસ પોઝિટિવ,

એક્ટિવ કેસની સંખ્યા 517 પહોંચી