અમદાવાદમાં આવતીકાલથી કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કરાશે ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર શરૂ કરાશે કોરોના ટેસ્ટિંગ ડોમ.