PCB ના મા.P.I તરલ ભટ્ટ સાહેબના માર્ગદર્શન અને સૂચના આધારે PCB ની ટીમ દ્વારા આજે રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાં થી PCBની રેડ દરમિયાન પકડાયેલ દારૂ અને આરોપીના નામ, મુદ્દામાલ ની ચોક્કસ વિગત,

 

પકડાયેલ આરોપી:-

 

1 – મધુસુધન ઉર્ફે મદિયો ,

2 – ઉપેન્દ્ર ઉર્ફે ટીનો,

3 – પિન્ટુ,

 

ઇંગલિશ દારૂનો માલ આપનાર મહારાજ નામનો શખ્સ રાજસ્થાનનો રહેવાસી,

 

પકડાયેલ મુદ્દામાલ ની વિગત :-

 

પકડાયેલ દારૂની પેટીઓ – 68 નંગ

 

મેકડોવેલ નં ૧ વીસ્કી કુલ 612 નંગ, કિંમત 229500/-

 

ઓલ સીઝન વીસ્કી કુલ 204 નંગ, કિંમત 102000/-

 

વોક્સવેગન પોલો કાર 1, કિંમત 200000/-

 

મોબાઇલ નંગ – 2, કિંમત 10000/-

 

રોકડ રકમ – 12960/-,

 

કુલ મુદ્દામાલ કિંમત – 554460/-