કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના 100 કરોડના કૌભાંડનો મુખ્ય સુત્રધાર જયંતિ ડુમરા સીઆઇડી ક્રાઇમે કબજો મેળવ્યો છે. જયંતિ ડુમરા પર આરોપ છે કે તેણે જુદી જુદી મંડળી બનાવી અને બોગસ નામો ના આધારે કરોડોનું કૌભાંડ આચર્યું છે.કેડીસીસી બેંકના ૧૦૦ કરોડના કૌભાંડના સુત્રધારનો કબજો લેવાયોસીઆઇડી ક્રાઇમે જયંતિ ડુમરાનો કબજા મેળવ્યો
૨૬ લોકોની તપાસમાં જયંતિ ડુમરાનું સામે આવ્યુ હતું નામ જુદી જુદી મંડળી રચી, બોગસ નામોના આધારે કરોડોનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ૬ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર