*ગુજરાત ઇકોલોજી કમીશન હેઠળ તાલીમ કાર્યક્રમ યોજાયો*

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામે ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર હેઠળ પ્રેઝન્‍ટેશન, ડૉકયુમેન્‍ટરી અને રમતગમતના માધ્‍યમથી ઘન અને પ્રવાહી કચરા વ્‍યવસ્‍થાપન વિષયના અનુસંધાને તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો