પોલીસ એ ભાજપના 2 કાર્યકરો ને પોલીસ એ માર મારતા મામલો બિચક્યો…
આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ માટે આવી રહ્યા છે અમરેલી…
વેકસીનેશન કાર્યક્રમ ની તૈયારી કરી રહેલા ભાજપ કાર્યકર્તાઓ ને પોલીસે માર માર્યો..
2 કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા..
દિલીપભાઇ સંઘાણી , સાંસદ કાછડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પહોંચ્યા સીવીલ હોસ્પિટલ…
ASP અભય સોની સામે દિલીપભાઈ સંઘાણી ના ગંભીર આક્ષેપો…
દિલીપભાઈ સંઘાણી એ પોલીસવડા ને ફોન પર ખખડાવ્યા…
સંઘાણી એ પોલીસ ની કામગીરી અંગે ઉઠાવ્યા ગંભીર સવાલ..
કોરોના વેક્સિનેશન ના કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાનો પોલીસ નો પ્રયાસ : સંઘાણી..
જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરતા દિલીપભાઈ સંઘાણી..