*અમદાવાદ: દારૂના જથ્થા સાથે આરોપી સકંજામાં*

40થી 50 પેટી દારૂનો જથ્થો જપ્ત

પીસીબી એ રેડ કરી…

અમરાઈવાડીના લિસ્ટેડ બુટલેગર નો આ દારૂ હતો…

બુટલેગર ટીનો અને મધુસૂદન નાં નામ ખુલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે…