*રાજકોટ: 5 કોન્ટ્રાકટરોને નોટિસ પાઠવી*

શહેરમાં બનતા બ્રિજના કોન્ટ્રાકટરોને નોટિસ પાઠવી

બ્રિજનું નિર્માણ કાર્ય ધીમી ગતિએ ચાલતા નોટિસ પાઠવી

મનપા કમિશનરે સ્થળ મુલાકાત લીધી

રાજકોટમાં હાલ 5 ઓવરબ્રિજનું કામ શરુ.