ખૂબ જ અગત્યનું.- કોરોનાના લક્ષણો છે કે નહીં તે અંગેની માર્ગદર્શિકા..

ખૂબ જ અગત્યનું પરંતુ

*👇..👇🩺…🩺..👇..👇*
*(For information & guideline only* …)

*( A) *કોરોના ના લક્ષણો છે કે નહીં તે અંગેની માર્ગદર્શિકા*..

1) ગળામાં ખરાશ આવવી …
…. લહાય બળવી….
2) સૂકી ખાંસી આવવી…
3) માથાનો દુખાવો થવો..
4) તાવ આવવો …
5) શ્વાસ રોકવાથી અથવા યોગની પ્રાણાયમની ક્રિયા કરવા જઈએ તો અમુક હદ સુધી વધારે સમય સુધી શ્વાસને રોકી શકાય નહીં અને ઉધરસ શરૂ થઈ જાય …
આ બધા કોરોના દર્દના પ્રાથમિક લક્ષણો છે તેવું માની શકાય …
આ બાબતે જરૂર જણાય તો (એમડી ) ફિઝિશિયન ડોક્ટર નો સંપર્ક કરી તેમના માર્ગદર્શન મુજબ જ સારવાર કરાવવી…..
*(B)કોરોના ના લક્ષણો દેખાય* …….તો…
*સામાન્ય ગાઈડલાઈન્સ* અનુસાર
નીચેના સૂચનો મુજબ કાર્યવાહી કરી શકાય…..🙏
1) બ્લડ ટેસ્ટ કરાવવો એમાં *કોરોના પ્રોફાઈલ* ખાસ કરાવવો..
2) બ્લડ ટેસ્ટ રિપોર્ટના આધારે ફિઝિશિયન ડોક્ટરનો સંપર્ક કરી તેમના માર્ગદર્શન મુજબ જરૂર પડે તો જ
3) દર્દીનો *chest નો એકસ-રે* કરાવો… જો chest મા કોઈ clot અથવા નાના spot જોવા મળે તો ડોક્ટર ને સંપર્ક કરી તેમના માર્ગદર્શન મુજબ…👇
4) છાતી chest … *ફેફસાનો એમઆરઆઇ કરાવવો*…અને એમાં જો
*વધારે spot ..or … ફેફસામાં વધારે જાળા*
દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ સુચન મુજબ
5) *કોરોના નો main ટેસ્ટ* કરાવવો… જેમાં ૧) નાક અને ૨) ગળાના ભાગમાથી….stick insert કરી …સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે …
*(Swab test*)

હવે ના સંજોગો મુજબ અને સરકારની સમયે સમયાંતરે બદલાતી રહેતી ગાઈડલાઈન્સ મુજબ ફેરફાર પણ થઈ શકે છે..

ઉપરના બધા રિપોર્ટના આધારે અને દર્દીની હાલત ને જોતા ડોક્ટર્સ તમને સૂચન કરે… માર્ગદર્શન આપે તે મુજબ
સરકાર આધારિત હોસ્પિટલો અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ…

~ SVP માં જઈ ને કોરોના ના *Swab test — Nose & Throat* ટેસ્ટ કરાવી શકાય છે..

આ ટેસ્ટ કર્યા પછી સરકાર દ્વારા/ એ. એમ .સી .SVP મા જવુ…
~~. SVP પાસે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્યાં જગ્યા ખાલી છે તેનું લીસ્ટ હોય છે તેના આધારે દર્દીને સરકારી અથવા ખાનગી ( સરકારી રાહત દર વાળી )જ્યાં જગ્યા હોય તે મુજબ તમને દાખલ થવા માટેની સૂચના આપે છે …
આપને અનુકૂળતા હોય તે મુજબ ત્યાં દાખલ થઈ શકાય ….
……….અન્યથા ……
~ AMC દ્વારા જે 42 ખાનગી હોસ્પિટલ નક્કી કરવામાં આવેલી છે તે ( પ્રાઇવેટ દર્દીઓને) હોસ્પિટલના જુદા જ પેકેજ છે એ મુજબ દર્દી દાખલ થાય અને સારવાર મેળવે…. એ પ્રમાણે ચૂકવણી કરવાની થાય છે…