*ICM બ્રેકીંગ ન્યૂઝ.

અમદાવાદઃ કોરોનાના કેસ વધતાં AMCની અપીલ

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ

આવતીકાલથી કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કરાશે

ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર શરૂ કરાશે ડોમ