વોટ્સએપે Disappearing મેસેજ ફીચરને 2020માં રજૂ કર્યું હતું. આ ફીચર ગ્રુપ ચેટ્સ અને વન ઓન વન ચેટ માટે ઉપલબ્ધ છે, અને તે એડમિન દ્વારા ચેટની સેટિંગ્સથી ઓન પણ કરી શકાય છે. આ ફીચર દ્વારા 7 દિવસ બાદ બધા મેસેજ ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય છે. કહેવાય છે કે આ ફીચર એમના માટે બહુ જરૂરી છે, જે ગ્રુપમાં બલ્ક મેસેજ મૂકે છે.