*બાળકી પર કોઈ અજાણ્યાનો રેપ*

પાલનપુરના બંધ રેલવે કવાર્ટરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. બેભાન હાલતમાં બાળકીને સિવિલ લાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ ડોકટરે બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. ઘટનાની વિગત સામે આવતાં જ સિવિલમાં લોકોના ટોળે ટોળે ધસી આવ્યાં હતા. રેલવે પોલીસ હાલ ઘટના સ્થળે તપાસ કરી પુરાવાઓ એકઠી કરી રહી છે