નારોલ બ્રીજ પાસે લોખંડ ભરેલી બોલેરોવાન અને ગાડી વચ્ચે અકસ્માત

નારોલ બ્રીજ પાસે લોખંડ ભરેલી બોલેરોવાન અને ગાડી વચ્ચે અકસ્માત, બોલરોવાન વાળાએ બ્રેક પરથી કાબુ ગુમાવતાં તેમાં ભરેલા લોખંડ ના સળિયા ગાડીમાં ઘુસ્યા.
સદ્દનસીબે કારચાલક સહિ‌ત ગાડીમા બેઠેલા અન્ય વ્યકિત નો આબાદ બચાવ થયો.