*સુરત: બેદરકારીની પણ એક હદ હોય! જીવિત દર્દીને મૃત ઘોષિત કરી દેવાયો*

 

આ જ હોસ્પિટલમાં અગાઉ કુતરા ભટકતા દેખાયા હતાં

 

🔸સુરત સ્મીમેર હોસ્પિટલના ICUના તબીબની બેદરકારી આવી સામે

 

🔸વેન્ટિલેટર સપોર્ટ જીવીત દર્દીને તબીબે મરણ ઘોષીત કર્યો

 

🔸જીવિત દર્દીને કાપોદ્રા પોલીસને દર્દી મરણ પામ્યાની વર્ધી લખાવી

 

🔸જો કે, 6 કલાક બાદ દર્દીનું મોત થયું હતું