*ભારત ના ઈતિહાસ નું સર્વ શ્રેષ્ઠ પરિણામ*

અરવલ્લી જિલ્લા ની જાબવર્ગ પ્રાથમિક શાળા નું શ્રેષ્ઠ વાર્ષિક પરીક્ષા નું પરિણામ

શાળા માં ભણતા ખાંટ અંકિતા શિવાભાઈ નું આવ્યું સન 2021-22 ની વાર્ષિક પરીક્ષા નું આવ્યું સુંદર પરિણામ

વિદ્યાર્થીની ને પરીક્ષા ના માર્ક કરતા આવ્યા વધુ માર્ક

ભણશે ગુજરાત ને આવું ભણવસે ગુજરાત ની શાળા