*સુરતમાં લાંચયો કોન્સ્ટેબલ શૈલેષગાગિયા ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયો*

સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા છે. એસીબી દ્વારા લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એસીબી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગાગિયાની મિલકત સંબંધી તપાસ પણ કરવામાં આવશે.