*પાટણ પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસરોએ વિરોધ નોંધાવ્યો*

પાટણ પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસરોએ કાળા કપડાં પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો વર્ગ 1 તથા વર્ગ 2 ના પ્રોફેસરોને આજ દિન સુધી કોઈ લાભ મળ્યો નથી