માત્ર 15 દિવસમાં તૈયાર કરાયેલી 10 માળની 1000 બેડની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલનું ઈ લોકાર્પણ કરતા સીએમ રૂપાણી.

ગાંધીનગર* મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ્ હસ્તે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત ખાતે અંદાજે રૂા. 25 કરોડથી વધુના ખર્ચે માત્ર 15 દિવસમાં તૈયાર કરાયેલી નિર્માણાધિન 10 માળની 1000 બેડની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.