*ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા*

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ભાવનગરમાં ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે વિશ્વની સૌથી ઊંચી અને લાંબી પર્વતમાળા હિમાલય દર્શનની અદ્ભૂત ઝાંખી કરાવતી ફોટોગ્રાફીનું પ્રદર્શન નિહાળતા પ્રદેશ અધ્યક્ષ ખોડીદાસ પરમાર