*ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે “પદવીદાન સમારોહ”યોજાયો*

આવનારા વર્ષોમાં પોતાના જ્ઞાન અને કૌશલ્ય થકી આ વિદ્યાર્થીઓ આપણાં રાષ્ટ્રને વધુ ઉર્જાવાન, કીર્તિવાન અને પ્રતિભાવાન બનાવશે એવી આશા સહ પદવી હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓને અભિનંદન પાઠવું છું. જીતુ વાઘાણી