*બિલીમોરા નગરપાલિકા દ્વારા જુદા જુદા કામોનાં ખાતમૂહર્ત કરાયા*

બિલીકુંભારવાડમાં બાગ સાથે સોમનાથ મંદિર ખાતે ટ્રાફિક આઇલેન્ડનું પણ ખાતમૂહર્ત કરાયું. કુલ સાડા ત્રણ કરોડનાં પ્રોજેક્ટનાં ખાતમૂહર્ત થયા. આ પ્રોજેક્ટ ઝડપથી પૂરા થશે અને બિલીમોરાનાં નાગરિકોની સુવિધામાં વધારો થશે-.સાંસદ સી આર પાટિલ