મશહૂર કોમેડિયન ભારતી સીંગ અને એમના પતિ હર્ષ લીમ્બાચીયાએ રવિવારે એમના પહેલા બાળકનું સ્વાગત કર્યું આ કપલે એક પુત્રને જન્મ આપ્યો છે બાળકના જન્મ બાદ ફેન્સ ભારતી અને હર્ષને શુભેછાઓ પાઠવી રહ્યા છે હકીકતમાં અત્યારે ભારતીનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વિડિઓ ભારતી માં બની ઠીક તેના એક દિવસ પહેલાનો છે ભારતી માં બની તે દિવસે પણ તેના શોનું શૂટિંગ કરી રહી હતી કહેવાઈ રહ્યું છેકે ચાલુ શૂટિંગ દરમિયાન પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ભારતીએ પોતાના બાળપણમાં ગરીબી અને દુઃખ જોયું છે એટલે તે એના બાળકોને આવા દિવસો ન જોવા પડે તેના માટે માં બન્યાના છેલ્લા દિવસો સુધી પણ કામ કરતી રહી વિરલ ભાયાણીએ ભારતીનો આ વિડિઓ શેર કરતા લખ્યું છે કે સલામ ભારતી સિંગને જેઓ છેલ્લા દિવસ સુધી પણ કામ કરતી રહી જેમ શાહરુખ ખાને કહ્યું હતું આપણું કામ આપણો ધર્મ છે મિત્રો આ બાબતે તમારી શું પ્રતિક્રિયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.