એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.

‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલો ને માસ્ક વિતરણ કરવા મા આવ્યું તેમઝ આ વોર્ડ ના વઠિયાર ગોળ દરજી સહિ સુથાર સમાજ ના આગેવાન શ્રી જયંતીભાઇ ગિરધરભાઇ દરજી ૮૫ વષૅ ની ઉમરે જાતે બનાવેલ માસ્ક નુ તેમના સ્વહસ્તે વિતરણ કરાવેલ માસ્ક ના વિતરણ નું આયોજન ભાજપ દરિયાપુરવોર્ડ દ્વારા કરવામાં આવેલ હતુ.