માર્કેટ વ્યૂ: આગામી દિવસોમાં પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ વૈશ્વિક રોકાણકારોનું ભા૨તીય ઈકિવટી તરફ આકર્ષણ જોવા મળશે

માર્કેટ વ્યૂ: આગામી દિવસોમાં પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ વૈશ્વિક રોકાણકારોનું ભા૨તીય ઈકિવટી તરફ આકર્ષણ જોવા મળશે ગત સપ્તાહે અનેક સાનુકૂળ- પ્રતિકૂળ ધટનાઓની યાદગી૨ી સાથે ભારતીય શેરબજા૨ ના બેન્ચમાર્ક, સેન્સેકસ અને નિફ્ટીમાં અંદાજીત 18-20% ની શાનદાર તેજી સાથે નાણાંકીય વર્ષ 2021-22એ વિદાઇ લીધી હતી અને આગામી નાણાંકીય વર્ષે પણ ભારતીય શેરબજા૨ નવી ઐતિહાસિક સપાટી સ્પર્શે તેવી શકયતા જોવાઇ રહી છે. 2021-22માં શેરોમાં રોકાણકાની સંપતિમાં 60% નો વધારો થયો છે. જ્યારે બીએસઈ સેન્સેકસમાં અંદાજી 18.29% અને નિફ્ટી ફ્યુચ૨ માં અંદાજીત 18.18 % નો વધારો થયો છે.

#equity #mutualfund #nse #bse #fund