આકાશમાં જોવા મળી અનોખી વસ્તુ જમીન તરફ સળગતી વસ્તુ પડતાં જોવા મળી

બ્રેકિંગ ન્યૂઝ…..આકાશમાં જોવા મળી અનોખી વસ્તુ જમીન તરફ સળગતી વસ્તુ પડતાં જોવા મળી અમદાવાદ સહિતના જિલ્લામાં જોવા મળી વસ્તુ સળગતી વસ્તુ જોઈને લોકોમાં કુતૂહલ ખરતો તારો કે ઉલ્કા હોવાની સંભાવના.