*ગુજરાતે કેરળને પાછળ છોડી બીજા ક્રમ સુધી પહોંચ્યું*

ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે 2018-19 માટે પર્ફોમન્સ ગ્રેડ ઇન્ડેક્સ (PGI) અહેવાલ બહાર પાડ્યો હતો. ગુજરાતે કેરળને પાછળ છોડી દીધું છે અને ત્રીજા ક્રમથી બીજા ક્રમ સુધી પહોંચ્યું છે. આવું ઉત્તમ પરિણામ લાવવા માટે આખા શિક્ષણ વિભાગને અભિનંદન આપું છું