BRTS-AMTSના ભાડામાં થઇ શકે છે વધારો

બ્રેકિંગ…

અમદાવાદ

BRTS-AMTSના ભાડામાં થઇ શકે છે વધારો

મનપાના હોદ્દેદારો અને અધિકારીઓની બેઠક

પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ સતત થઇ રહ્યો છે વધારો

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ તેમજ ગેસના ભાવમાં વધારો થતાં બસના ભાડામાં પણ વધારો થઇ શકે છે