સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSIએ.

સુરત

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSIએ 4લાખની લાંચ માંગી તપાસમાં તોડ કર્યાનું સામે આવતા PSI સહીત 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા