અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો

અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો જશોદાનગર વટવા Gidc માગઁ પર ઓવરબિજ ના છેડે ડાબી સાઈડ પર આવેલ સોસાયટી ઓના ૯૪ બંગ્લા ના રહીશો ગટર ના ગંદા મળમુત્ર વાળા પાણી ફરી વળ્યા હોવા છતા તંત્ર કોઈ નિકાલ ના લાવી શકયુછેલ્લા કેટલાય મહિના ઓ થી આ સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છેસોસાયટી ના રહીશો ના મુખ્ય માગઁ પર જતા જ ગટર ના ગંદા પાણી ઉછળી ઉછળી ને બહાર આવતા હોવા થી તેની અંદર થી જ ફરજિયાત પસાર થવા વાહનો લઈ ને પસાર થવું પડી રહ્યુ છેઆજે સોસાયટી ના રહીશો ઓ અ સ્થાનિક કોરપોરેટર ને આ અંગે ની અવારનવાર જાણ કયાઁ બાદ માત્ર જેટરીંગ વાન મુકી થોડીક ક્ષણો ની રાહત આપી જતા રહે છે બાદ મા જે તે સિથ્તી મા સોસાયટી ના રહીશો મુકાય જતા હોય છે