માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ઇકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ ઈસનપુર અર્બન સેન્ટર ખાતે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ઇકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું તેમજ વેક્સીનેસન ની જાગૃતતા માટે પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં ઈકવિતાસ બેંક નાં C S R મેનેજર શ્રી મિલન વાઘેલા તેમજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા નાં હસ્તે માસ્ક વિતરણ કરવામાં આવ્યું જેમાં અર્બન હેલ્થ સેન્ટર નાં કર્મચારી ગણ નો ખુબ સહયોગ પ્રાપ્ત થયો અને કાર્યક્રમ સફળ થયો